ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉકાળાનું વિનામુલ્યે વિતરણ


SHARE







મોરબીમાં ઉકાળાનું વિનામુલ્યે વિતરણ

મોરબીના સેવાભાવી વૈદ્યરાજ કિશોરભાઈ વાણંદ દ્વારા તેમના માતૃશ્રી સ્વ.જયાબેન મુળજીભાઈ દશાડિયાના સ્મરણાર્થે તા.૨૫-૧૧ થી તા. ૨૫-૨ સુધી સવારે ૬-૩૦ થી ૮ સુધી વિજય હેર ડ્રેસર, ચકિયા હનુમાનજીના મંદીર સામે, રવાપર રોડ, મોરબી ખાતે આરોગ્યવર્ધક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે.

આ ઉકાળો વનસ્પતિમાંથી બનાવવામાં આવેલ છે.આ ઉકાળો અસાધ્ય રોગો જેવા કે, જુની શરદી, ચિકનગુનિયા, ડેંગ્યુ, કોરોના જેવા અસાધ્ય રોગોમાં રામબાણ ઇલાજ હોય, જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.વધુ માહીતી માટે કિશોરભાઇ વાણંદ નિરામય, ચકીયા હનુમાન મંદિર સામે, રવાપર રોડ, મોરબી (મો. ૯૬૨૪૦ ૧૨૪૭૪) નો સંરક્ક કરવો.






Latest News