મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે


SHARE













મોરબી: ખાસ કૃષિ રાહત પેકેજની અરજી માટે ડિજિટલ પોર્ટલ ૩૧ મી સુધી ખુલ્લું રહેશે

ઑગસ્ટ અને સપ્ટેમ્બર-૨૦૨૪ માં થયેલ ભારે વરસાદના કારણે થયેલ પાક નુકશાન અન્વયે ખાસ કૃષિ રાહત પેકેજ-૨૦૨૪ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મેળવવા માટે તા. ૨૫ થી ૩૧ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે 

આ ખાસ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત અરજી કરવાની રહે છે. ઓનલાઈન અરજી કરતી વખતે ૭- ૧૨૮- અ અને આધાર કાર્ડની નકલ સાથે જોડવાની રહેશે. આ પેકેજ હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોને અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી હિમાંશુ ઉસદડીયામોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News