મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું


SHARE







વાંકાનેર નજીક વરમોરા ગ્રેનીટોમાં સ્વ. જીવરાજભાઈની પુણ્યતિથિએ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 441 લોકોએ રક્તદાન કર્યું

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં રાતાવિરડા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રા. લિ. યુનિટ-3 માં સ્વ. જીવરાજભાઈ શીવાભાઈ વરમોરાની 15 મી પુણ્યતિથિ નિમિત્તે વરમોરા પરિવાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સંસ્કાર ધામના પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણાએ સહિતના હાજર રહ્યા હતા અને ત્યાં કુલ મળીને 441 જેટલા લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પ એકત્રિત થયેલ રક્તની બોટલોને મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક, મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક તેમજ રાજકોટની સિવિલ હોસ્પિટલને આપવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં પ્રમોદભાઈ વરમોરા, મનીષભાઈ વરમોરા, અશોકભાઈ ભૂત અને ભાવેશભાઈ સરાસવડીયાએ જહેમત ઉઠાવી હતી. અને કેમ્પમાં રક્તદાન કરનારા દરેક રક્તદાતાઓને ટી-શર્ટ અને ગિફ્ટ આપવામાં આવી હતી તેમજ તેઓની માટે ભોજનની વ્યવસ્થા પણ આયોજકો તરફથી કરવામાં આવી હતી






Latest News