મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો પાટોત્સવ યોજાશે


SHARE







મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો પાટોત્સવ યોજાશે

મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનું મંદિર બનાવવામાં આવેલ છે અને તેનો પ્રથમ પાટોત્સવ આગામી તા 14 ના રોજ યોજાશે જેમાં એસટીના જુના નિવૃત થયેલા તમામ કર્મચારીઓને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.

મોરબી ડેપો એસટી પરિવાર દ્વારા શનાળા રોડે આવેલ નવા બસ સ્ટેન્ડ ખાતે અંબાજી માતાજીનું મંદિર આવેલ છે તેનો પ્રથમ પાટોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પાટોત્સવ આગામી તા 14 ના રોજ રાખવામા આવેલ છે અને સવારે 8:30 કલાકે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે 3:30 કલાકે પુર્ણાહુતી હોમ કરવામાં આવશે અને સાંજે 5:30 કલાકે મહાપ્રસાદ રાખવામા આવેલ છે જેમાં મોરબી ડેપોમથી નિવૃત થયેલ એસટી ડેપો પરિવારના તમામ વડીલોને હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવેલ છે 






Latest News