મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







મોરબીની મચ્છુ નદીમાં ન્હાવા માટે ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

મોરબીના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ નદીમાં ન્હાવા માટે થઈને યુવાન ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે મચ્છુ નદીના પાણીમાં ડૂબીગયો હતો જેથી આ અંગેની મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિની શોધખોળ હાથ કરી હતી અને ફાયર ટીમ દ્વારા મચ્છુ નદીના પાણીમાં ડૂબી ગયેલા યુવાનની બોડીને પાણીમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસની જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ નદીમાં ન્હાવા માટે થઈને રમેશ પરસોતમભાઈ ધોળકિયા (૪૫) રહે. મકનસર વાળો ગયો હતો ત્યારે ત્યાં પાણીમાં તે ડૂબી ગયો હતો જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ ત્યાં પહોચી હતી અને પાણીમાં શોધખોળ કરીને યુવાની બોડીને શોધીને બહાર કાઢી હતી અને તેના બોડીને પીએમ માટે સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News