મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીના લાલપર ગામે સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબીના લાલપર ગામે પીએચસી અને ડિસ્ટ્રિક ટોબેકો કંટ્રોલ સેલ મોરબી સયુક્ત ઉપક્રમે આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર (નદી) બી.એડ. કોલેજ ખાતે વિધ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગે જાગૃતિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા પ્રશ્ર્નોતરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૧૦૭  વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા






Latest News