ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયાના મોટીબરાર ગામે રક્તદાન કેમ્પ ખુલ્લો મુકતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા


SHARE











માળીયાના મોટીબરાર ગામે રક્તદાન કેમ્પ ખુલ્લો મુકતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા

રાજકોટ જિલ્લા સહકારી બેંકના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે માળિયા તાલુકાના મોટીબરાર ગામે તેમજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ ખાસ ઉપસ્થિત રહી સહકારી પરિવાર દ્વારા યોજાયેલ આ માનવતાના કાર્યને બિરદાવ્યું હતું. તેમજ રક્તદાતાઓ દ્વારા કરાયેલ રક્તદાન અન્વયે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં મગનભાઈ વડાવિયા, તાલુકા સંઘના પ્રમુખ બળવંતભાઈ, માળિયા તાલુકાના મોટી બરાર ગામે મોડેલ શાળામાં યોજાયેલ આ રક્તદાન કેમ્પ બ્રિજેશ મેરજાએ ખુલ્લો મુક્યો હતો. જેમાં માળિયા તાલુકાના મુખ્ય આગેવાનો જેવા કે બેંકના ડિરેક્ટર વિડજાભાઈ, તાલુકા સંઘના પ્રમુખ મનહરભાઈબાબુભાઈ, તાલુકા પંચાયત સભ્ય ચંદુભાઈ લાવડીયા દિનેશ તથા બાબુભાઈ ડાંગર વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન પ્રવૃત્તિને દીપાવી હતી.પંચવટી ગામના યુવાન નિલેશભાઈ દ્વારા ૭૦ થી વધુ વખત કરવામાં આવેલ રક્તદાન બદલ બ્રિજેશ મેરજા દ્વારા તેમનું ખાસ બહુમાન કરવામાં આવ્યું હતું






Latest News