મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







મોરબીના નાની વાવડી ગામે મરવા મજબૂર કરવાના ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

મોરબી તાલુકા પંથકના પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં નાની વાવડી મોરબી ખાતે રહેતા મગનભાઈ ધનાભાઈ મકવાણા તથા તેમના માતા-પિતા તથા બહેન વિરુદ્ધ નોંધાયેલા આત્મહત્યાના દુષ્પ્રરણના કેસમાં મોરબી તાલુકા પોલીસે આરોપીઓની અટક કરી તપાસ પૂર્ણ કરી હતી અને મોરબી કોર્ટમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ૪૯૮(ક), ૩૦૬, ૧૧૪ મુજબના ગુન્હાનું ચાર્જશીટ રજૂ કરેલ હતું. જે કેસની ટ્રાયલ મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા મોરબી જિલ્લાની પ્રિન્સિપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીઓ તરફે અમદાવાદના વિદ્વાન સિનિયર ધારાશાસ્ત્રીઓ પ્રદીપ એ. રાજપુત તથા દલપત એચ.પરમાર રોકાયેલ હતા.






Latest News