ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશને બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરી


SHARE







મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશને બ્લડની તાત્કાલિક જરૂરિયાત પૂરી કરી

ઈમરજન્સી એટલે યુવા શક્તિ ફાઉન્ડેશનથી જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબીમાં દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત સમયે ખડેપગે રહે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં ૩૬૫ દિવસ બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે. મોરબી સિવિલ હોસ્પિટલમની બ્લડ બેંકમા A+ અને B+ બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવી હતી જેથી યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક ૨૦ થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ ગ્રુપની ગમે ત્યારે જરૂર હોય ત્યારે હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ ઉપર સંપર્ક કરવા ગ્રુપના પિયુષભાઈ બોપલીયાએ જણાવ્યુ છે.






Latest News