ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના રાજપર પીએચસી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાઇ

મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેના સુચન તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલ સનારિયા અને સુપરવાઈઝર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના ખાતે વિશ્વ વસ્તી દિવસ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાનઅંતર્ગત કુટુંબ નિયોજન અંગે જનજાગૃતિ લાવવા માટે પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા, બે બાળકોના જન્મો વચ્ચે 3 વર્ષનું અંતર રાખવું, કુટુંબ નિયોજનની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ વગેરે બાબતોની જન જાગૃતિ માટે વિવિધ શિબિરો અને સ્પર્ધાઓ યોજાઈ હતી. આ ઉજવણીને સફળ બનાવવા ટીમ રાજપરના તમામ આયુષ્માન આરોગ્ય મંદિરના સીએચઑ, એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ એ જહેમત ઉઠાવી હતી.






Latest News