ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામની સીમમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા


SHARE







હળવદના માથક ગામની સીમમાંથી કેબલ વાયરની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

હળવદ તાલુકાના માથક નજીકથી ઈલેક્ટ્રીક મોટરના કેબલ વાયરની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં હળવદ તાલુકા પોલીસે હાલમાં બે આરોપીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુક પોલીસ કેબલ ચોરીની ફરિયાદ નોંધાયેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, માથક ગામની સીમમાં ડો. મનસુખભાઈ પટેલની વાડી આવેલ છે ત્યાંથી 71 મીટર કેબલની ચોરી કરવામાં આવી હતી જેથી 14,200 ના મુદામાલની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જેથી આરોપીને પકડવા તજવીજ ચાલી રહી હતી તેવામાં નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન હળવદના શિરોઈ ગામના પાટીયા પાસેથી બે શખ્સોને કેબલ સાથે પકડવામાં આવ્યા હતા. હાલમાં પોલીસે આરોપી માનસીંગ રાવજીભાઈ બારીયા (46) અને મિથુન રૂપજીભાઇ બારીયા (35) રહે. હાલ બંને રણછોડગઢ ગામની સીમમાં મુનાભાઈની વાડીએ મૂળ રહે. રાજસ્થાન વાળાને પકડેલ છે અને ચોરીમાં ગયેલ કેબલ જપ્ત કરવામાં આવેલ છે,






Latest News