મોરબીમાં ભાજપના આગેવાન સામે નોંધાયેલ દુષ્કર્મના ગુનામાં સાયન્ટિફિક-સયોગિક પુરાવાઓ એકત્રિત કરવા તજવીજ ચાલુ: જે.એમ.આલ મોરબીમાં મહિલા પાસેથી ઉઘરાણા કરનારા રોજમદાર કર્મચારી સામે જો પુરાવા મળે તો એસીબીની ફરિયાદ થશે: કમિશનર  સંગિતા રૈયાણી મોરબીના ખારચીયા ગામ નજીક બાઇક સ્લીપ થતાં રાજકોટ ખસેડાયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં દારૂની ત્રણ રેડમાં 15 બોટલ દારૂ પકડાયો, જેતપર ગામે મારા મારીમાં ત્રણને ઈજા: બે વર્ષની બાળકી દાઝી ગઈ મોરબીમાં બોક્સના બાકી બિલનું પેમેન્ટ નહીં કરતાં કારખાનેદારોને સપ્લાઈ બંધ કરવા પેકજિંગ એસો.નો નિર્ણય મોરબીમાં ત્રિકોણ બાગ પાસે સતત 21 માં વર્ષે ઘર ગણેશઉત્સવનું આયોજન મોરબીના રફાળેશ્વર ગામે આવેલ આદર્શ નિવાસી શાળામાં પાણીની વ્યવસ્થા કરવા ભાજપના આગેવાને મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબી મહાપાલિકામાં સમાવેશ કરાયેલ ગામડા અને સોસાયટીમાં વધારે ટેકસ લેવામાં આવતો હોવાની ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા


SHARE







મોરબીના બે સિનિયર સિટીજનોએ બાઈક ઉપર કરી ચારધામની યાત્રા

ચારધામની યાત્રાનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો ચારધામની યાત્રા કરવા માટે જતાં હોય છે પરંતું જો મોરબીની વાત કરીએ તો અહીથી તા.૮-૫ ના રોજ બે સિનિયર સિટીજન મિત્ર બાઈક ચારધામની યાત્રા કરવા માટે રવાના થયા હતા અને હાલમાં ૫૧૦૦ કિલોમીટર બાઇક ઉપર ફરીને ચારધામની યાત્રા પૂર્ણ કરીને તે બંને મોરબી આવી ગયેલ છે જેની તેઓના પરિવારજન પાસેથી મળેલ માહિતી મુજબ મોરબીમાં રહેતા રમણિકલાલ લોરીયા (૬૩) અને નારાયણભાઈ સંઘાણી (૬૮) તા.૮-૫ ના રોજ બાઈક ઉપર ડબલ  સવારીમાં ચારધામની યાત્રાએ નીકળ્યા હતા.તેઓએ ૨૭ દિવસમાં બાઈક ઉપર મોરબીથી નાથદ્વારાગોકુલ-મથુરાવૃંદાવનહરિદ્વારયમનોત્રીગંગોત્રીકેદારનાથબદ્રિનાથની યાત્રા પૂર્ણ કરેલ છે અને તેઓ તા.૩-૬ જૂનના રોજ મોરબી ઘરે આવી ગયેલ છે ત્યારે તેઓન પરિવારજનોએ સામૈયા કરીને તેમનું સ્વાગત કર્યું હતું.




Latest News