મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકા કચેરીમાં કર્મચારીઓએ આતંકવાદ વિરોધી લીધા શપથ


SHARE







મોરબી પાલિકા કચેરીમાં કર્મચારીઓએ આતંકવાદ વિરોધી લીધા શપથ

૨૧ મેના રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આતંકવાદી સંગઠન દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેથી કરીને ત્યારથી આ દિવસને રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિનતરીકે આતંકવાદની વિરુદ્ધ ઝુંબેશના રૂપે ઉજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં આવેલ નગરપાલિકા કચેરીના કર્મચારીઓ દ્વારા આતંકવાદ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા






Latest News