મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે સિરામિકના કારખાનામાં આગા લગતા ૫૦ લાખનું નુકશાન


SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે સિરામિકના કારખાનામાં આગા લગતા ૫૦ લાખનું નુકશાન 

વાંકાનેર તાલુકાની હદમાં આવેલ રાતાવિરડા ગામની સીમમાં ટેકજા સીરામીક નામના કારખાનામાં ગત સોમવારે બપોરના સાડા બાર વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી હતી અને સિરામિક કારખાના સાઇજિંગ વિભાગની અંદર આગનો બનાવ બનેલ હોય ત્યાં બોક્સ અને અન્ય સામગ્રી પડેલ હોય જે તમામ આગની ઝપેટમાં આવી જવાના કારણે બળીને ખાખ થઇ ગઇ હતી જેથી કરીને હાલમાં મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રહેતા કૌશિકભાઇ પ્રભુભાઈ ભાલોડીયા જાતે પટેલ (૨૦) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગના બનાવની જાણ કરેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, રાતાવિરડા ગામની સીમમાં આવેલ તેઓના ટેકજા સીરામીક નામના કારખાનામાં સાઇઝિંગ વિભાગની અંદર આગ લાગવાના કોરુગેટેડ બોક્સ નામ ૨૫૦૦, ટેપિંગ મશીન ૩ નંગ આગમાં સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયા છે તેની સાથોસાથ સિમેન્ટના પતરા પણ તૂટી ગયા છે અને લોખંડની એન્ગલમાં પણ નુકસાન થયેલ છે આમ સોમવારે લાગેલી આગના કારણે સીરામીક કારખાનામાં ૫૦ લાખનું નુકસાન થયેલ છે.




Latest News