ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના ખોડ ગામે બુટલેગરના ઘરમાંથી ૮ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ


SHARE











હળવદના ખોડ ગામે બુટલેગરના ઘરમાંથી ૮ બોટલ દારૂ પકડાયો, આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા બુતલેગરના ઘરે દારૂની રેડ કરી હતી ત્યારે બુટલેગર ઘરે હાજર ન હતો જો કે, ઘરમાંથી પોલીસે દારૂની આઠ બોટલો કબજે કરી હતી હતી જેથી કરીને પોલીસે ૩૨૦૦ ની કિંમતનો દારૂનો માલ કબજે કર્યો છે અને આરોપીને પકડવા માટે ચકોગતિમાન કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ગઈકાલે હળવદ તાલુકાના ખોડ ગામે ગ્રામ પંચાયતની સામે આવેલ મંદિરની પાછળના ભાગમાં બાવળની જાળીમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ૩૫ બોટલો મળી આવી હતી જે માલ ગામમાં રહેતા હરેશપરી સાગરપરી બાવાજીનો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને જ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમિયાન ગઈકાલે બપોરે ૪:૩૦ વાગ્યાના અરસામાં આરોપીના ઘરે પોલીસ દ્વારા તેને પકડવા માટે તપાસ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હતો જોકે તેના ઘરની તલાસી લેવામાં આવતા ઘરમાંથી દારૂની વધુ આઠ બોટલો મળી આવતા પોલીસે ૩૨૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી હરેશપરી સાગરપરી બાવાજી રહે. ખોડ તાલુકો હળવદ વાળાની સામે વધુ એક ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે






Latest News