મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં જીલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા જૂના શિશુ મંદિર ખાતે બેઠક યોજાઇ

ગાંધીનગરથી કિસાન સંઘના પ્રતીનીધી ભીખાદાદાની અધ્યક્ષતામાં મોરબી જીલ્લાના અધ્યક્ષ જીલેશભાઈ કાલરીયા દ્વારા સદસ્યતા અભિયાનની મીટીંગ શનાળા રોડે આવેલ જૂના શિશુ મંદિર ખાતે રાખવામા આવી હતી જેમાં મોરબી જીલ્લાના બધા તાલુકાના હોદેદારો હજાર રહ્યા હતા. અને આવનાર દિવસોમાં મોરબી જીલ્લામા કિસાન સંઘનો વ્યાપ વધે અને ખેડૂતોને પડતી મુશ્કેલી કઈ રીતે સરકાર સુધી પહોંચાડી શકાય તે દિશામાં બધા કાર્યકર્તાને માહિતગાર કર્યા હતા






Latest News