મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ


SHARE







વડોદરાની ઘટનાના દિવંગતોને અનોખી શ્રધ્ધાંજલિ

વર્ષ ૨૦૦૧ માં ગુજરાતમાં આવેલ ભુકંપ દીવગંતો તેમજ વડોદરાના હરણી તળાવ મુત્યુ પામેલા બાળકો સહિતનાઓની આત્માને શાંતી માટે મોરબીના બે ભાઈઓ દ્વારા કીડીયારું પુરી ભંડારો અને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧  અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીને ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળે તેની વ્યવસ્થા કરવામાં આવી હતી






Latest News