ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ


SHARE











મોરબી અને માળીયાના ધારાસભ્ય દ્વારા મંદિરોમાં સફાઈ ઝુંબેશ શરૂ

મોરબી માળિયા વિધાનસભા વિસ્તારના જાગૃતસક્રિયધર્મપ્રેમી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત વિસ્તારના તમામ મંદિરોની આસપાસ સ્વચ્છતા રાખવાની ઝુંબેશ અન્વયે પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે અને છેલ્લા બે દિવસથી જુદાજુદા વિસ્તારમાં ધાર્મિક સ્થાનોએ સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાથે ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો તેમજ ગામના સરપંચો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આ અભિયાન માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સ્વખર્ચે સફાઈ સાધનો ધાર્મિક સ્થાનોમાં આપી રહ્યા છે અને બંને તાલુકમાં કુલ મળીને ૫,૦૦૦ જેટલી ઘડિયાળો મંદિરો અને ધર્મસ્થાનોમાં આપવાના છે અત્યાર સુધીમાં જેતપર(મ.) રામજી મંદિરખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિરમોટા દહિસર રામજી મંદિરમહેન્દ્રનગર હનુમાનજી મંદિરધર્મમંગળ સોસાયટી, CNG પંપની સામેરામજી મંદિર ભડિયાદ અને ત્રાજપરનીલકંઠ મહાદેવ મંદિર સહિતના દેવ સ્થાનોમાં સફાઈ કરવામાં આવી હતી






Latest News