ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોઈ કારણોસર સગીરાએ ઘરમાં ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું


SHARE











વાંકાનેરમાં કોઈ કારણોસર સગીરાએ ઘરમાં ટૂંપો ખાઈને જીવન ટૂંકાવ્યું

વાંકાનેરના વીસીપરા સ્મશાન રોડ ઉપર રહેતા પરિવારમાં ૧૫ વર્ષથી સગીરાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પરિવારજન વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની  વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી હોય માહિતી મુજબ વાંકાનેર વીસીપરા શેરી નંબર-૩ માં રહેતા જીવતીબેન લક્ષ્મણભાઈ રોજાસરાએ વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે, તેઓની પૌત્રી ભૂમિકાબેન જનકભાઈ રોજાસરા (૧૫) ઘરે હતી ત્યારે ઘરમાં કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની વાંકાનેર સિટી પોલીસ દ્વારા નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જોકે, સગીરાએ કયા કારણોસર સગીરાએ આપઘાત કરેલ છે તે દિશામાં હવે આગળની તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વી.આર. પરમાર ચલાવી રહ્યા છે






Latest News