મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું


SHARE







મોરબીમાં ધારાસભ્યના નિવાસ્થને શ્રી રામ લખેલું ૧૦૦ ફૂટનું બેનર લગાવ્યું

આગામી દિવસોમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર ખાતે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના હાજર રહેવાના છે ત્યારે સમગ્ર દેશના હાલમાં જુદાજુદા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તેવામાં મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનું નિવાસ્થાન આવેલ છે ત્યારે એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા ૧૦૦ ફૂટનું “જય શ્રી રામ ” લખેલું બેનર મૂકવામાં આવેલ છે જે હાલમાં લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે






Latest News