મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કીડીયારું પુરીને દીકરાના જન્મદિવસની કરી ઉજવણી


SHARE







મોરબીમાં કીડીયારું પુરીને દીકરાના જન્મદિવસની કરી ઉજવણી

મોરબીમાં રહેતા વડાવિયા પરીવાર દ્વારા દીકરાના પેહલા  જન્મદિવસ અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે સતીષભાઈ વડાવિયા દ્વારા કીડીયારું પુરીને દીકરાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, અબોલ જીવોનો ભંડારો એટ્લે કે, ૫૧ નાળીયેરમાં કીડીયારૂ ભરીને ૫૧ અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદીને દાટીને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકવામાં આવેલ છે અને ૫૧,૦૦૦ જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે






Latest News