મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે હાર્ટએટેકથી આધેડનું મોત 


SHARE







મોરબીના આંદરણા ગામે હાર્ટએટેકથી આધેડનું મોત 

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે મોરબી તાલુકાના આંદરણા ગામે વાડીએ કામ કરતા આધેડ ખેડૂતને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું છે આ બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અને ખેતી કરતા હસમુખભાઈ અમરશીભાઇ ભોરણીયા (૫૧) પોતાની વાડીએ કામ કરતા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમાં લઈને આવ્યા હતા ત્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું હતું






Latest News