વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર-પંચાસર રોડે જુદીજુદી જગ્યાએ આગ લગતા દોડાદોડી


SHARE











મોરબીના રવાપર-પંચાસર રોડે જુદીજુદી જગ્યાએ આગ લગતા દોડાદોડી

મોરબીના રવાપર બોની પાર્કમાં આવેલ જાનકી એપાર્ટમેન્ટમાં પાર્કિંગ એરિયામાં આગ લાગી હતી જેથી કરીને આ બનાવની ફાયરની ટીમને જાણ કરી હતી જેથી ફાયરની ટિમ ત્યાં પહોચી હતી અને આગને કાબુમાં લીધી હતી આ બનાવ શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવેલ છે આવી જ રીતે મોરબીના પંચાસર ગામ નજીકથી ટ્રક આઈસર જીજે ૧૩ ડબલ્યુ ૨૯૪૩ નીરણ ભરી હતી તેમાં આગ લાગી હતી અને તે આગ વીજળીના વાયરને અડી જવાથી લાગી હોવાનું સામે આવ્યું છે અહી પણ ફાયરની ટીમે આગ ઉપર પાણીનો મારો કરીને આગને કાબુમાં લીધેલ છે આ બંને બનાવમાં કોઈ જાનહાની થયેલ નથી.






Latest News