મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો


SHARE







ટંકારાના હડમતિયા ગામના તલાટી કમ મંત્રીનો વિદાય સમારંભ યોજાયો

હડમતીયા ગામમાં નોકરી કરતા શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હતા ત્યારે અચાનક બદલી થતાં હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયાઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ તેમને મોઢું મીઠું કરાવી અને ગિફ્ટ આપી તેમને વિદાય કરવામાં આવ્યા હતા તેમજ સરપંચના પતિ પંકજભાઈ રાણસરીયાગ્રામ પંચાયત સદસ્યો હાજર રહ્યા હતા. શ્રીમતી મનીષાબેન ગજેરા છેલ્લા છ સાત વર્ષથી નોકરી કરતા હોવાથી હડમતિયા ગામના સરપંચ શ્રીમતી સોનલબેન પંકજભાઈ રાણસરીયા, ઉપસરપંચ શ્રીમતી ચંદ્રિકાબેન હસમુખભાઈ ખાખરીયાએ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચાયતના સદસ્યોઓએ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે નવા તલાટી કમ મંત્રી અંબાલાલભાઈ દેત્રોજાને આવકાર્ય પણ હતા






Latest News