મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

ટંકારાના બાલાજી પોલીપેકમાં આરોગ્યલક્ષી મેસેજ સાથેની રંગોળી એમ્બ્યુલન્સ સ્ટાફે બનાવી


SHARE







ટંકારાના બાલાજી પોલીપેકમાં આરોગ્યલક્ષી મેસેજ સાથેની રંગોળી એમ્બ્યુલન્સ સ્ટાફે બનાવી

મોરબી શ્રમ આરોગ્ય એમ્બ્યુલન્સ મોરબીના સ્ટાફ દ્વારા ટંકારા ખાતે આવેલ બાલાજી પોલીપેક  ખાતે દિવાળી પર્વ નિમિત્તે મેસેજ રંગોળી બનાવીને સામાજિક જવાબદારી અંગે વાકેફ કર્યા હતા  આ રંગોળીમાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવનતેમજ બીમારીથી બચવાનો  મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ રંગોળી તૈયાર કરવામાં ડો. ટિંવ્કલ ચૈતન્યસ્વામી, ડો. વિક્રાંત યાદવ, પાયલોટ રવિભાઈ કુબાવત, લેબ ટેક્નિશિયન મુસ્કાન વડોદિયા, પેરામેડિકલ નરેશ ઠાકોર, ફાર્માસિસ્ટ શૈલેષ ચૌહાણ દ્વારા રંગોળી તૈયાર કરીને આ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.






Latest News