મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે રાસની રમઝટ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી OSEM C.B.S.E. સ્કુલ ખાતે રાસની રમઝટ કાર્યક્રમ યોજાયો

મોરબની સૌપ્રથમ C.B.S.E. સ્કુલ OSEM C.B.S.E. દ્વારા રાસની રમઝટ કાર્યક્રમનું અનેરૂ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં પ્રિ-પ્રાઈમરીથી ધો-૧૨ સુધીના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તકે મોરબી યંગ ઈન્ડીયા ગૃપના દેવેનભાઈ રબારી, મોરબ ક્લોક એસો. પ્રમુખ શશાંકભાઈ દંગી, એડવોકેટ-નોટરી કાજલબેન ચંડીભમર, સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ દીપાબેન શર્મા સહીતના મહાનુભવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ. અને વિવિધ કેટેગરીના વિજેતા સ્પર્ધકોને સંસ્થા તરફથી ઈનામો અર્પણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રિન્સિપાલ દીપાબેન શર્મા તેમજ સર્વે સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.






Latest News