મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેન્ડ-ટંકારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા માટેના ભીંતસૂત્રો લખાયા


SHARE







મોરબીના નવા બસ સ્ટેન્ડ-ટંકારા બસ સ્ટેશનમાં સ્વચ્છતા માટેના ભીંતસૂત્રો લખાયા

મોરબી શહેરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરી 'સ્વચ્છતા એજ સેવા' અભિયાનનો શુભારંભ કરવામાં આવનાર છે. ત્યારે લોકોને જાગૃત કરવા તેમજ મહત્તમ જન ભાગીદારીથી અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે નવા  બસ સ્ટેન્ડની સાફ સફાઈ કરવામાં આવી હતી અને બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સફાઈ માટે પ્રેરિત કરતા વિવિધ ભીંતસૂત્રો લખવામાં આવ્યા હતા. આવી જ રીતે ટંકારા બસ સ્ટેન્ડમાં પણ સફાઈ કરવામાં આવી હતી અને ટંકારાના બસ સ્ટેન્ડની દીવાલો પર લોકોને સ્વચ્છતાનો સંદેશ આપતા ભીંત સૂત્રો લખવામાં આવ્યા હતા. ત્યારે મારું બસ સ્ટેન્ડ સ્વચ્છ બસ સ્ટેન્ડ”, “સ્વચ્છતા જાળવો”, “સ્વચ્છતાને વેલકમ અને ગંદકીને બાય બાય સહિતના સૂત્રો લખવામાં આવ્યા હતા






Latest News