મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના ટીડીઓની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE







ટંકારાના ટીડીઓની બઢતી સાથે બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

ટંકારા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હર્ષવર્ધનસિંહ દિલીપસિંહ જાડેજાની નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે બઢતી સાથે જામનગર ખાતે બદલી કરવામાં આવી છે જેથી કરીને તેનો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે ટંકારા મામલતદાર સખિયા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ યુ.એ. માંડવીયા, ટીડીઓ જે.ડી.ચાવડા સહિતના જુદાજુદા વિભાગના અધિકારીઓએ હાજર રહ્યા હતા તેમજ ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સી.બી. સેજપાલ, સરપંચ એસોસિઅનના પ્રમુખ મહેશભાઈ લીખિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધી અશોકભાઈ ચાવડા, તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા અને તાલુકા પંચાયતના સ્ટાફ, ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીઓ સહિતના હાજર રહ્યા હતા આ તકે ટંકારા ટીડીઓ તરીકે બે વર્ષ અને ત્રણ મહિના સુધી કરેલ નોકરીની યાદોને અધિકારી તાજી કરી હતી.






Latest News