મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના ઓટળા ગામે પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







ટંકારાના ઓટળા ગામે પ્રાથમિક શાળામાં વ્યસનની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધા યોજાઇ

ડીસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સયુંકત ઉપક્રમે ઓટળા ખાતે આવેલી શ્રી ઓટાળા પ્રાથમિક શાળામાં વ્યસન ની જાગૃતિ અર્થે ચીત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધો. ૫ થી ૮ ના કુલ ૫૦ બાળકોએ ભાગ લીધો હતો અને વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર મોસત મનસુખભાઇ દ્વારા વિદ્યાર્થીઓને પોતે તમાકુ મુક્ત રહેવા અને પોતાના પરિવારને પણ વ્યસનમુક્ત રહેવા અનુરોધ કર્યો હતો, આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેશ પટેલઆશીષ ગંધા, યોગીરાજ ધંધાલીયા, રશમી ડાબેસરા  પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શીતલબેન સોઢા અને તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી






Latest News