મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના જય દ્વારકાધીશ ગૃપ લાલપર દ્વારા આશાપુરા જતા પદ યાત્રીકો માટે સેવા કેમ્પ


SHARE







મોરબીના જય દ્વારકાધીશ ગૃપ લાલપર દ્વારા આશાપુરા જતા પદ યાત્રીકો માટે સેવા કેમ્પ

ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી ઘણા બધા લોકો નવરાત્રી પહેલા આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને પગપાળા જતા હોય છે અને આ પદયાત્રીઓ માટે જુદી જુદી જગ્યાઓ માટે સેવા કેમ્પના આયોજન કરવામાં આવતા હોય છે તેવી જ રીતે મોરબી તાલુકાના લાલપર ગામે જય દ્વારકાધીશ ગૃપ કે જે રબારી અને પટેલ સમાજની એકતાથી ચાલતું ગૃપ છે જે ગૃપ દ્વારા આશાપુરા જતા પદયાત્રીઓ માટે કચ્છના ધાણેટી ગામ પાસે સવારે ગરમાગરમ થેપલાં, ભાજી, દહિ અને ચા ની સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃપના તમામ લોકોએ જાત મહેનત કરી લોકોને સવારે ગરમાગરમ નાસ્તો કરાવ્યો હતો.






Latest News