મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પાયલ ગરબા ક્લાસિસ દ્વારા ગરબા હરીફાઇ યોજાઇ


SHARE







મોરબીમાં પાયલ ગરબા ક્લાસિસ દ્વારા ગરબા હરીફાઇ યોજાઇ

મોરબી શહેરમાં ચાલતા પાયલ ગરબા ક્લાસિસ દ્વારા કંસારા જ્ઞાતિની વાડી એક ગરબા હરીફાઈનું આયોજન અમિતા દફતરી અને હર્ષા દફતરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દરેક બાળકોને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મોટા હરીફોમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે પાયલ ગરબા ક્લાસિસના વિદ્યાર્થીઓએ તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા હતા અને આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભુમીબેન ભોજાણીએ સેવા આપી હતી આ કાર્યક્રમની વ્યવસ્થા મલયભાઈ દફતરી દ્વારા કરવામાં આવી હતી






Latest News