મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના સ્વચ્છતા અભિયાનમાં જોડાયા


SHARE







વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિતના સ્વચ્છતા અભિયાનમાં જોડાયા

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા હી સેવામંત્રને સાર્થક કરવા આહ્વાન કર્યું છે ત્યારે દેશના જુદાજુદા વિસ્તારોમાં લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર કુવાડવા બેઠકના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સહિત ભાજપની ટિમ અને અન્ય નગરજનો, વેપારીઓ સહિતના સ્વચ્છતા ઝુંબેશમાં જોડાયા હતા અને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું






Latest News