મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી યાર્ડ શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાહેર આમંત્રણ


SHARE







મોરબી યાર્ડ શાકભાજી વિભાગ ખાતે સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવવા યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને જાહેર આમંત્રણ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશના લોકોને ગાંધી જયંતિ પહેલા, ૧ ઓક્ટબેરના દિવસે સવારે ૧૦ કલાકે સામૂહિક રીતે ૧ કલાક "સ્વચ્છતા માટે શ્રમદાન" કરવા આહવાન અપાયેલ છે, જે અંતર્ગત મોરબી માર્કેટિંગ યાર્ડ, શાકભાજી વિભાગ ખાતે એકઠા થયેલ કચરાના નિકાલ માટે તા.૧-૧૦  સવારે ૧૦ કલાકે વેપારીઓ, જાહેર જનતા સાથે મોરબી માર્કેટિંગ યાર્ડ કર્મચારીગણ અને ચૂંટાયેલ પ્રતિનિધિઓને ૧ કલાક સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગ વેપારી એસોસિયેશન દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.ઉપરોક્ત કાર્યક્રમના માધ્યમથી ગંદકી, કચરાના નિકાલ, યાર્ડમાં બંધ પડેલ ડુંગળીની જાહેર હરરાજી, વાહન પાર્કિંગ વગેરે વિવિધ પ્રશ્નો અંગે કોઈ કાયમી ઉકેલ લાવવા અને યાર્ડ સતાધીશો અને રાજકીય આગેવાનોને પરિસ્થિતિથી અવગત કરવા પ્રયત્ન કરવામાં આવશે.ઉપરોક્ત સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમમાં જોડાવા શાકભાજી વિભાગનાં વેપારીઓ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News