મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે


SHARE







મોરબીમાં ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે

મોરબી હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઈએમએ મોરબી દ્વારા સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર મહિનાના પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે નિ:શુલ્ક ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે ગર્ભવતી મહિલાઓ માટે પહેલા, ત્રીજા અને પાંચમા શુક્રવારે મોરબીના શનાળા રોડ પર આવેલા આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર ખાતે સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી ફ્રી ગર્ભ સંસ્કાર સેમિનાર યોજાશે. જેમાં ડો. નુપૂર મણીયાર અને ડો. અભિષેક ભુવા સેવા આપશે આ સેમિનારનો લાભ લેવા સાગર જેસ્વાણી અને ડો. હાર્દિક જેસ્વાણી દ્વારા ગર્ભવતી મહિલાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આ સેમિનાર માટે રજિસ્ટ્રેશન ડો. હાર્દિક જેસ્વાણી (૯૨૨૮૮ ૦૦૧૦૮)ના વોટ્સએપ ઉપર મેસેજ કરીને કરી શકશે






Latest News