મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર


SHARE







મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર

મોરબી જિલ્લા ભાજપ દ્વારા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની નવી ટીમને જાહેર કરવામાં આવી છે જેમાં પ્રમુખ પદે બાબુભાઈ પરમારની વરણી કરવામાં આવેલ છે જેથી તેઓને ચોમેરથી આવકાર મળી રહ્યો છે

સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી વિનોદભાઈ ચાવડા, મોરબી જિલ્લા સંગઠન પ્રબારી ડો. હિતેષભાઈ ચૌધરી તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડીએ વિચાર વિમર્શ કરીને હાલમાં મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની નવી ટિમ હાજર કરેલ છે જેમાં પ્રમુખ તરીકે બાબુભાઈ નાનજીભાઈ પરમારની વરણી કરવામાં આવી છે જયારે મહામંત્રી તરીકે બળવંતભાઈ મોહનભાઈ સનારિયા અને નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકીની વરણી કરેલ છે તો ઉપપ્રમુખમાં લવજીભાઈ મૂળજીભાઈ પરમાર, કિશોરભાઈ નથુભાઈ દુલેરા, દિપકભાઈ મૂળજીભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ વશરામભાઈ રાઠોડને લેવામાં આવેલ છે અને મંત્રી તરીકે જગદીશભાઈ માવજીભાઈ સાગથીયા, જીતેન્દ્રભાઈ જગદીશભાઈ રાઠોડ, ચિરાગભાઈ મણીભાઈ સોલંકી, જગદીશભાઈ મોહનભાઈ ચાવડા અને નીતાબેન ત્રિકમજીભાઈ પરમારની વરણી કરેલ છે અને કોષાધ્યક્ષ તરીકે વનિતાબેન દિપકભાઈ પરમાર તેમજ કાર્યાલય મંત્રી તરીકે લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકીને લેવામાં આવેલ છે તેવું જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ જણાવ્યું છે






Latest News