મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી શહેર આહીર સેનાના પ્રમુખ પદે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી


SHARE







મોરબી શહેર આહીર સેનાના પ્રમુખ પદે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી

આહીર સેના ગુજરાતની મોરબીનું કાર્યાલય નાની વાવડી મેઇન રોડ ઉપર આવેલ કબીર આશ્રમની સામે સતનામ શોપીંગમાં શરૂ કરવામાં આવેલ છે અને મોરબી શહેરની નવી ટીમની રચના કરવામાં આવી છે અને તેમાં પ્રમુખ તરીકે દ્વારકેશભાઇ કુંભારવાડીયાની વરણી કરવામાં આવે છે

મોરબી શહેરની જે નવી ટીમ બનાવવામાં આવી છે તેમાં પ્રમુખ તરીકે દ્વારકેશભાઇ કુંભરવાડીયાઉપપ્રમુખ તરીકે અમીતભાઈ અવાડીયાગોપલભાઇ કામરીયામાધવભાઇ વિરડા અને હિનેશભાઇ વાંકની વરણી કરેલ છે તેમજ મહામંત્રીમાં નયનભાઈ જારીયા અને ઉમેશભાઇ ડાંગરસહમંત્રીમાં બીપીનભાઇ સવસેટા અને રમેશભાઇ ગરચરસંગઠન મંત્રીમાં ગોપલભાઇ કુંભરવાડીયા તેમજ મંત્રીમાં ધૂપેશભાઇ હુંબલઆર્યનભાઇ નાટડારાહુલભાઇ મકવાણાભરતભાઇ ગોગરાલાલાભાઇ વીરડાકીશનભાઇ ગોગરા અને ડીયા કન્વીનર તરીકે સાગરભાઇ બોદરની વરણી કરેલ છે જેને ચોમેરથી આવકાર મળેલ છે






Latest News