મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન


SHARE







રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.રાજકોટ ઝોન મિલેટ વાનગી સ્પર્ધામાં  મોરબી જીલ્લાએ મેળવ્યું દ્વિતિય સ્થાન

સમગ્ર દેશમાં આજે જ્યારે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે આપણે જાણી શક્યા છીએ કે મિલેટસમાંથી પણ સ્વાદિષ્ટ અવનવી વાનગી બનાવી શકાય છે. આ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત અલગ-અલગ સ્થળોએ મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન થતું રહે છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસની વાનગી સ્પર્ધાનું  આયોજન કરવામાં આવ્યું હતું . રાજકોટ ઝોનના ૯ જિલ્લા તેમજ કોર્પોરેશનના મળીને કુલ ૩૬ આંગણવાડીની કાર્યકરોએ ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લાના ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકર ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણાશક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતીય નંબર મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા વહીવટીતંત્રએ કિરણબેનને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે






Latest News