મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ


SHARE







મોરબીના નાની વાવડી ગામે મોરારીબાપુની કથાના સ્થળની મુલાકાત લેતા સાંસદ

મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના પછી નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવાં આવ્યું હતું ત્યારે મોરબીના નાનીવાવડી ખાતે આવેલા મોરારી બાપુએ ઘટનાની પ્રથમ વારસી સુધીમાં રામકથા ત્યાં કરવાની જાહેરાત કરી હતી જેના ભાગરૂપે આગામી તા ૧/૧૦/૨૩ થી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે રામકથા આયોજન સમિતિની બેઠક મળી હતી અને કથાનું સચોટ આયોજન કરવા ગ્રાઉન્ડની મુલાકાત પણ લીધી હતી ત્યારે કબીર આશ્રમના મહંત મહામંડલેશ્વર શિવરામદાસજી, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડ્સુંબિયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન રાકેશભાઈ કાવર, ગણેશભાઈ ડાભી, પાલિકાના માજી સભ્ય જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને શિવમદાસજીએ જણાવ્યું હતું કે, મોરબીમાં યોજાનારી આ કથાનું ૧૭૦ દેશમાં લાઈવ પ્રસારણ કરવામાં આવશે. મોરબીમાં ન ભૂતો ન ભવિષ્યતિ સમાન રામકથા થવાની છે જેને લઇને હાલ આયોજન સમિતિમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.






Latest News