મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા પંચાયતમા સભ્યો-સ્ટાફ દ્વારા કેસરીદેવસિંહ ઝલાનું કરાયું સન્માન


SHARE







વાંકાનેર તાલુકા પંચાયતમા સભ્યો-સ્ટાફ દ્વારા કેસરીદેવસિંહ ઝલાનું કરાયું સન્માન

વાંકાનેર તાલુકા પંચાયત રાજાશાહી બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવવામાં જેનો સિંહ ફાળો હતો તે હાલના રાજ્ય સભાના સાંસદ કેશરીદેવસિહ ઝાલનુ સન્માન તાલુકા પંચાયતના પ્રમુખ ગુલમામાદ બ્લોચ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના ચૂંટાયેલા સદસ્યો, તથા ગ્રામ્યમાંથી આવેલા સરપંચો, ટીડીઓ તેમજ તાલુકા પંચાયત તમામ કર્મચારીઓ અને સંગઠનના પ્રમુખ અને સમગ્ર ટીમ દ્વાર મોમેન્ટો, ફૂલહાર તેમજ છાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું






Latest News