મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે


SHARE







 મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આહીર જ્ઞાતિ વિદ્યાર્થી સન્માન સમારોહ દર વર્ષે યોજવામાં આવે છે આવી જ રીતે વર્ષ ૨૦૨૨-૨૩ માં યોજાયેલ પરીક્ષાઓમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટે આગામી તા ૧૫ ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પહોચડવા માટે આયોજકોએ જાણ કરેલ છે

મોરબી જીલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ધો. ૧૦ અને ધો. ૧૨ માં ૬૦ ટકાથી વધુ ગુણ તેમજ અન્ય ડીગ્રીમાં ૫૦ ટકાથી વધુ ગુણ હોય તેમના માર્કશીટ મંગાવવામાં આવેલ છે અને મોરબી જીલ્લા વિસ્તારના પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષા આપેલ હોય તે વિદ્યાર્થીઓ આ સમારોહમાં જોડાઈ શકશે તેમજ અન્ય કેન્દ્રમાંથી પરીક્ષા આપી હોય અને હાલ વિદ્યાર્થીના માતાપિતા મોરબી જીલ્લામાં હોય તો તેના પણ માર્કશીટ લેવામાં આવશે અને આ માર્કશીટ યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ રામભાઈ વાસેતરિયા, કન્યાશાળા, માળિયા(મિ.) દિનેશભાઇ હુંબલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય મહેન્દ્રભાઇ કચોટ, માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ મોરબી મયુરભાઈ ગુજીયા, યદુનંદન સોસાયટી ટંકારા રમેશભાઈ ધૈયા, આંબાવાડી શનાળા રોડ મોરબી વિજયભાઇ કાનગડ, વાવડીરોડ મોરબી અજયભાઇ ડાંગર, વિદ્યુતનગર  હરિપાર્ક વિક્રમભાઇ ડાંગર
પ્રદિપભાઇ કુવાડિયા, હરદેવભાઇ કાનગડ, રમેશભાઇ હુંબલ, ખોડાભાઇ લાવડિયા, સંજયભાઇ લોખીલ, વિનયભાઇ વાંક, ગૌરાંગભાઇ ગોહેલ, હિતેષભાઇ ડાંગર, વિજયભાઇ, અમિતભાઈ ખાંભરા વિગેરેને પહોચાડી શકશે






Latest News