મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ


SHARE











મોરબીમાં કારગીલ વિજય દિવસ નિમિતે ભારત માતા પુજન-શહીદોને પુષ્પાંજલી અર્પણ

૨૬, જુલાઈ કારગીલ વિજય દિવસ નિમિતે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના શનાળા રોડે આવેલ નવા બસસ્ટેન્ડ પાસે ભારત માતા પુજન તથા શહીદોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે સીમા જાગરણ મંચ મોરબી જિલ્લાના હોદેદારો સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ભારત માતાનું પુજન કરીને શહીદોને પુષ્પાંજલી અર્પણ કરી હતી






Latest News