મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી


SHARE







મોરબી કરણી સેનામાં દ્રારા હોદેદારોની વરણી

શ્રી રાજપુત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રભારી દીગુભા ઝાલા એંજારના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મનોજસિંહ જાડેજા દ્વારા હંમેશાં કરણી સેનાને યોગ્ય માર્ગદર્શન આપતા વડીલ આગેવાન વનરાજસિંહજી જાડેજા (માણેકવાડા) ની મોરબી શહેરના પ્રભારી તરીકે તેમજ હિતેન્દ્રિંહ જાડેજા (વાધરવા) ની મોરબી જીલ્લા કરણી સેનાનાં ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.આ તકે મોરબી શહેર પ્રમુખ અશોકસિંહ ચુડાસમા તેમજ મોરબી તાલુકાનાં પ્રમુખ જયદેવસિંહ જાડેજા સહીતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News