મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

લાયન્સ ક્લબ મોરબી સીટી-લિયો ક્લબ મોરબી સીટીના નવા હોદ્દેદારોની વરણી કરાઇ


SHARE







લાયન્સ ક્લબ મોરબી સીટી-લિયો ક્લબ મોરબી સીટીના નવા હોદ્દેદારોની વરણી કરાઇ

મોરબીના બેલા પાસે આવેલ હોટલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે લાયન્સ ક્લબ મોરબી સીટી તેમજ લિયો ક્લબ ઓફ મોરબી સિટીના વર્ષ ૨૦૨૩-૨૪ ના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના પ્રમુખ તરીકે કેશુભાઈ દેત્રોજા (મેતાજી) તેમજ સેક્રેટરી તરીકે લાયન ટી.સી. ફૂલતરીયા, ખજાનચી તરીકે લાયન મણિલાલ કાવર જ્યારે લિયો કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ તરીકે ભાવિસા સરડવા, સેક્રેટરી તરીકે લિયો બંસી રૂપાલા અને ખજાનચી તરીકે લિયો સાવનની નિમણૂક કરવામાં આવી છે ત્યારે ભુજથી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨જે  ના દ્વિતીય વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર લાયન અભયભાઈ શાહ દ્વારા હાજર રહ્યા હતા અને તેમને શપથ લેવડાવ્યા હતા આ શપથવિધિ સમારોહ ઉપાસનામાં લાયન્સ કલબ ઓફ મોરબી મેઈન, લાયન્સ કલબ ઓફ મોરબી નજરબાગમાંથી ઝોન ચેરપર્શન લાયન મનીષ પારેખ, દિગ્વિજયસિંહ ચુડાસમા, દીપકભાઈ પ્રજાપતી, પ્રવીણ પૂજારા, ધર્મવિરસિંહ જાડેજા સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ શ્રી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પોપટભાઈ કગથરા, મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલા, બિલ્ડર ડી.એલ. રંગપરિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News