મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા રફીક માંડવીયા સહિત પાંચેય આરોપી જેલ હવાલે


SHARE







મોરબીના મમુદાઢીની હત્યા કેસમાં પકડાયેલા રફીક માંડવીયા સહિત પાંચેય આરોપી જેલ હવાલે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે કાર ઉપર ફાયરીંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી અને આ ગુનામાં ૧૩ શખ્સોની સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં કુલ મળીને પાંચ આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થતાં તે પાંચેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે થોડા દિવસો પહેલા કાર ઉપર અંધાધુધ ફાયરીંગ કરીને હનીફભાઇ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હતી આ બનાવમાં મૃતક હનીફભાઇ ઉર્ફે મમુદાઢીના દીકરા મકબુલ મહમદ હનીફ કાસમાણી (૨૫) એ રફીકભાઇ રજાકભાઇ માંડવીયાઇમરાન ઉર્ફ બોટલ હનીફભાઇ ચાનીયાઆરીફ ગુલામભાઇ મીરઇસ્માઇલભાઇ યારમામદ બ્લોચરીયાઝભાઇ રજાકભાઇ ડોસાણીઇરફાનભાઇ યારમામદ બ્લોચરમીજભાઇ હુસેનભાઇ ચાનીયામકસુદ ગફુરભાઇ સમાએઝાજ આમદભાઇ ચાનીયા અને બીજા ચારેક અજાણ્યા શખ્સો આમ કુલ મળીને ૧૩ શખ્સોની સામે તેના પિતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચઇમરાનભાઈ યારમામદ બ્લોચરિયાઝ રજાક દોસાણીએઝાઝ આમદ ચાનીયા અને મુખ્ય સૂત્રધાર ગણાતા આરોપી રફીક રજાકભાઇ માંડવીયાની ધરપકડ કરીને ૨૦ મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા અને આ આરોપીઓના આજે રીમાન પૂરા થતાં તેઓને જેલ હવાલે કરવામાં આવેલ છે આને હત્યાના ગુનાને અંજામ આપીને નાશી ગયેલા બાકીના આરોપીઓને પકડવા તપાસ ચાલી રહી છે 






Latest News