મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું


SHARE











સંપુર્ણ યજુર્વેદ કંઠસ્થ કરી શાસ્ત્રોક્ત રીતે પઠન કરનાર યુવાનનું મોરબીના સમસ્ત બ્રહ્મસમાજ-પરશુરામ ધામ દ્વારા સન્માન કરાયું

વેદો અને તેના મંત્રો એ ભારતીય સંસ્કૃતિનું અનન્ય અંગ છે ત્યારે ચાર વેદો પૈકીના એક યજુર્વેદનો સાત વર્ષ સુધી દ્વારકા મુકામે અભ્યાસ કરી કંઠસ્થ કરનાર યુવાન શાસ્ત્રી ઉજ્જવલ કમલેશભાઈ મહેતાનું સમસ્ત બ્રહ્મસમાજ મોરબી તથા પરશુરામ ધામ દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ તેના દ્વારા શાસ્ત્રોક્ત પધ્ધતિ દ્વારા વિવિધ શ્લોકનું પઠન પણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે પરશુરામ ધામના ભુપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, મહામંત્રી મિલેશભાઈ જોશી, કમલભાઈ દવે, જીલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અગ્રણી રાજુભાઈ જોશી, જયદિપભાઈ ઠાકર, એન.એન.ભટ્ટ, મુકુંદરાય જોશી, નિતીનભાઈ પંડ્યા, સુરેશભાઈ જોશી, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, બિપીનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો અને બહોળી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News