મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા શિક્ષણ સમિતિની ટીમ જાહેર


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્રારા શિક્ષણ સમિતિની ટીમ જાહેર

શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના પ્રમુખ પ્રશાંતભાઇ મહેતા, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી દ્વારા શિક્ષણ સમિતિની ટીમ જાહેર કરવામાં આવેલ છે.

જેમાનિરવભાઈ રાવલ, સુભાષભાઈ પંડ્યા, મયુરભાઈ શુક્લ, વિવેકભાઈ શુક્લ, મનોજભાઈ જોષી, પ્રકાશભાઈ ઠાકર, કિરણભાઈ વ્યાસ, ધર્મેન્દ્રભાઈ જોષી, કૃષ્ણચંદ્રભાઈ દવે, હિરેનભાઈ જોષી, કુશભાઈ અંતાણી, મનોજભાઈ વ્યાસ, જયેશભાઈ મહેતા, ભાવિનભાઈ પંડ્યા, હિતેશભાઈ જોષી, મેહુલભાઈ ઠાકર, દિવ્યેશભાઈ મહેતા, કૌશલભાઈ મહેતાનો સમાવેશ કરવામાં આવેલ છે તેમ શ્રી સમસ્ત બ્રહ્મસમાજ-મોરબીના પ્રમુખ પ્રશાંતભાઈ મહેતા અને મહામંત્રી અમુલભાઈ જોષી અને કેયુરભાઈ પંડ્યાએ યાદીમાં જણાવેલ છે.






Latest News