મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના બિલિયા ગામે શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો


SHARE







મોરબીના બિલિયા ગામે શાળામાં આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો

મોરબી તાલુકાના બિલિયા ગામે આવેલી પ્રાથમિક શાળામાં શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ- સિદસર તથા કુંડારીયા પ્રિવેન્શન ફાઉન્ડેશન-રાજકોટ તથા KPSNA-USA દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પ  યોજાયો જેમાં શાળાના બાળકોને હિમોગ્લોબીન સુગર,બ્લડ પ્રેશર તથા ઓક્સિજન લેવલ વગેરેની તપાસ કરવામાં આવી,લોહીની ઉણપ ધરાવતા વિદ્યાર્થીઓને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી. ટ્રસ્ટની આ સેવાકીય પ્રવુતિ બદલ શાળાના આચાર્ય અને શૈક્ષિક મહાસંઘના મંત્રી કિરણભાઈ કાચરોલા તથા શાળાના તમામ સ્ટાફે આભાર પ્રકટ કર્યો હતો.






Latest News