મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાંથી રાહત


SHARE







મોરબીના માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ગરમીમાંથી રાહત

મોરબી,આજકાલ લોકો અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ, દાનની પ્રવૃત્તિઓ કરતા અને કરાવતા હોય છે ત્યારે મોરબી તાલુકામાં આવેલી માણેકવાડા પ્રાથમિક શાળામાં સી.બી.એન્ટરપ્રાઈઝ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને  ગરમીમાં ઠંડક પ્રસરાવીને એક નેક કાર્ય પ્રસ્તુત કર્યું.આ તકે સી.બી. એન્ટરપ્રાઇઝના સંચાલક  ભદ્રેશભાઈ ઓધવિયા (બગથળા વાળા) દ્વારા માણેકવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને ફ્રુટી જ્યુસનું ભરપેટ રસપાન કરાવી બાળકોને ગરમીમાં રાહત અપાવી રાજી  કરાવ્યા હતા.અને ગરમીમે ભી ઠંડી કા અહેસાસ કરાવી ઉમદા કાર્ય કર્યું હતું. બાલદેવો ભવ: જેવા બાળકો માટે ભદ્રેશભાઇનો શાળા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરેલ છે






Latest News