વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી


SHARE







મોરબી શહેર આમ આદમી પાર્ટીના પ્રભારી તરિકે વસંતભાઈ ગોરીયાની વરણી

મોરબી જીલ્લામાં આપની સાથે ઘણા લોકો જોડાઈયા રહ્યા છે ત્યારે અગાઉ ભાજપ અને કોંગ્રેસ બંન્નેમાથી ચૂંટણી લડેલા અને વિજેતા બનેલા મોરબી નગરપાલિકાના માજી ચેરમેન વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને તેઓને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીમાં વસંતભાઈ કાનજીભાઈ ગોરીયા તેમના કાર્યકર્તા સાથે જોડાયા હતા છે અને વસંતભાઈ ગોરીય અગાઉ મોરબી નગરપાલિકાનાં વોર્ડ નંબર- ૧ ના કાઉન્સિલર હતા અને તેઓને પાલિકામાં ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા તેઓ જંગી બહુમતી સાથે ચુંટાતા આવેલ છે અને કોંગ્રેસ તેમજ ભાજપ બંનેમાંથી તેઓ વિજેતા બન્યા હતા જો કે, તેઓ હવે ઈમાનદાર પાર્ટી આમ આદમી પાર્ટી સાથે વિધિવત રીતે જોડાયા છે અને તેમણે આપમાં ગુજરાત પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજીભાઈ ડાંગર, જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા, જિલ્લા ઉપપ્રમુખ વનરાજસિંહ વાધેલા, જિલ્લા ઉપપ્રમુખ સંજભાઈ ભટાસણા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઈ હોથી દ્વારા આવકારવામાં આવ્યા છે સાથે સાથે વસંતભાઈ ગોરીયાને મોરબી શહેરના પ્રભારી તરિકેની જવાબદારી સોપવામાં આવી છે અને આવનારા દિવસોમાં મોરબી શહેરમાંથી ધણા બધા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાસે તેવો વિશ્વાસ વસંતભાઈવ્યક્ત કર્યો હતો




Latest News