મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ


SHARE







મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશી નિમિતે સિવિલમાં ફ્રૂટ વિતરણ કરાયુ

મોરબીના સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા જલજીલણી એકાદશીના પરમ પવિત્ર દિવસ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મદિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનમાં યોજાનાર અમૃત મહોત્સવ નિમિત્તે મોરબી ગુરુકુલમાં ઠાકોરજી સમક્ષ ફ્રૂટ હાટડી ધરાવવામાં આવી હતીતેમજ ભગવાનને ધરાવેલા ફ્રૂટને સિવિલ હોસ્પિટલમાં વિતરણ કરવામાં આવ્યું હતુંજેમાં યજમાન પદે વિનુભાઈ ભોરણીયાએ સેવા આપી હતીઅને ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ સંકલ્પથી આ કાર્ય અર્થે રાજકોટ સંસ્થાન દ્વારા યોજાનારા અમૃત મહોત્સવ૨૦૨૨ સુધી આ સેવાકીય પ્રવૃત્તિ થતી રહેશે તેમ સંસ્થાના સંચાલક જ્ઞાનજીવનદાસજી સ્વામીએ યાદીમાં જણાવેલ છે.






Latest News